સુજાણ
ગ્રામ્ય પ્રદેશમાં – એક અવલોકન
        શહેરથી થોડેક દુરના પ્રદેશ આગળથી અમે પસાર થઈ રહ્યા હતા. એક રેન્ચમાં ગાયો ચરતી હતી. ત્યાં અડાબીડ ઘાસ ઉગેલું હતું. રેન્ચના પાછળના ભાગમાં, તારની વાડની  પાર, માલીકનું સરસ મજાનું કોટેજ હતું. તેના આગળના ભાગમાં બહુ સરસ રીતે કાપેલી અને સાચવેલી લોન પણ દેખાતી હતી. શહેરની ચહલ-પહલથી સાવ અળગું પડી જતું આ દ્રશ્ય હતું.
      બે [...]]]></description>
કનોઈંગ – એક અનુભવ [ ભાગ - 2 ]
		<description><![CDATA[      એકલા જ આવ્યા મનવા!, એકલા જવાના,
      સાથી વિના, સંગી વિના, એકલા જવાના.
     – ‘ બેફામ’
     અમે સાવ હતાશ થઈને નદીની વચમાં ઉભા હતા. પટ ખાસ્સો પહોળો હતો. નજીકમાં કોઈ કનો દેખાતી ન હતી. પવન પણ સારો એવો હતો, અને અમારાં કપડાં ભીનાં હોવાને કારણે ઠંડી પણ લાગતી હતી. બપોરના બે વાગી ગયા હતા. હલેસાં મારવાનો [...]]]></description>
કનોઈંગ – એક અનુભવ [ ભાગ -1 ]
       આમ તો આને નૌકાવીહાર નામ આપવા વીચાર થતો હતો. પણ કનોઈંગનો તેમાં ભાવ ન આવે. આપણી ભાશામાં આને માટે કોઈ શબ્દ હોય તો મને તેની ખબર નથી.
       2004નો ઓગસ્ટ મહીનો હતો. હું, મારાં પત્ની, મારો દીકરો ઉમંગ અને મારો હમ્મેશનો સાથીદાર - બાળ ગોઠીયો – અમારી દીકરીનો દીકરો  જય , આમ અમે ત્રણ જણ,  મારા [...]]]></description>
એ.સી.એસ.આર. – એક અવલોકન
		<description><![CDATA[એ.સી.એસ.આર.
         આ સંક્ષીપ્ત નામ મારા જુના વ્યવસાયમાં સંકળાયેલા લોકોને તો સાવ પરીચીત છે, પણ ઘણાને તેની ખબર નહીં હોય. પાવર લાઈનમાં બહુ જ વપરાતો વાયરોનો આ એક પ્રકાર છે. તેમાં અંદરના ભાગમાં પોલાદ( સ્ટીલ) અને બહારના ભાગમાં એલ્યુમીનીયમ વપરાય છે. અંદર રહેલા પોલાદના વાયરો તેને ખેંચાણની તાકાત આપે છે, જ્યારે વીજ પ્રવાહ મોટેભાગે બહાર રાખેલા [...]]]></description>
સ્વપ્નજગત
આજે જલદી ઉંઘ ન આવતાં, ઘણા વરસો પહેલાં વાંચેલી અંગ્રેજીના સુપ્રસીદ્ધ લેખક એચ.જી. વેલ્સની એક વાર્તા યાદ આવી ગઈ.
         વાર્તાનો નાયક ‘જેક’ એક અનોખી વ્યથામાં ફસાયેલો છે. તે અમેરીકામાં રહે છે. તેને સુશીલ પત્ની અને એક બાળક છે. સુખેથી બધા રહે છે. સંસારમાં કોઈ જ પ્રશ્ન નથી. રોજ રાતે તે સુવે છે, અને તરત જ [...]]]></description>
જેટનો ધુમાડો – એક અવલોકન
રોલર કોસ્ટર – એક અવલોકન
      અમારે ત્યાં આર્લીંગ્ટનમાં છ- વાવટા ( Six Flags !) રોલર કોસ્ટર રાઈડની મજા આપતી કમ્પની છે. એક જ વાર અને તે પણ, એક નાના જ રોલર કોસ્ટરમાં બેઠો હતો. ફરી બેસવાની હીમ્મત રહી નથી !
     ધીરે ધીરે તેની ટ્રેન આપણને ઉપર લઈ જાય અને પછી, કોઈ બ્રેક વગર આખી ટ્રેન પાટા પરથી સરકાવી દે. [...]]]></description>
આદુ કચરતાં – એક અવલોકન
      અહીં દરરોજ ચા બનાવવાનું મારું કામ. અને મને તે ગમે પણ ખરું હોં!  છ વર્શમાં મારો હાથ પણ સારો એવો બેસી ગયો છે. એકધારી ‘સુરેશ જાની ‘ બ્રાન્ડ ચા બને! હું ચામાં કચરેલું આદુ અને ઇલાયચી નાંખું છું. ઈલાયચીનો પાવડર તો મારાં પત્નીએ તૈયાર રાખેલો હોય છે;  પણ આદુ કચરવાની મારી આગવી શૈલી છે! [...]]]></description>
ચાલુ દીવસની સવાર – કેનેડામાં
     સવારના સાડા છનો સુમાર હતો.. બેબીને જોબ પર જતાં પહેલાં નાસ્તો કરવાની ઉતાવળ હતી ( મારી દીકરી સ્તો!). જમાઈ બીચારા ચીંતામાં હતા, તેમના મોજાં જડતાં ન હતા. બાબલાનું રમકડું ખોવાયું હતું તે માટે ચીંતાતુર હતો. બાબલો ( બેબીનો જ તો! ) આ બધી ધમાલથી છટકવાના ઈરાદે બોલ્યો ” નાના! તમે પ્રાણાયમનું કહેતા હતા, તે [...]]]></description>
ગુજરાતનું પહેલું અંદાજપત્ર
		<description><![CDATA[તારીખ – 23 – જુન – 1960
સ્થળ – કામચલાઉ વીધાનસભા, અમદાવાદ
મુખ્ય પ્રધાન/ નાણાં પ્રધાન – ડો. જીવરાજ મહેતા
         લાકડીનો ટેકો અને આજુબાજુ બે ડોકટરો સાથે 74 વર્શના મુખ્ય પ્રધાન વીધાનસભામાં પ્રવેશે છે. રોજ તેમના પ્રીય ધોતીયાના સ્થાને પાટલુન પહેરવું પડ્યું છે. સચીવાલયમાં યુવાનને શરમાવે તેવી ધસમસતી ચાલને બદલે તાવથી ધગધગતી અને લથડતી કાયા છે. 45 મીનીટ ભાશણ [...]]]></description>