February 27th 2007

જિમમાં એક અવલોકન

      આજે જિમમાં ગયો હતો, ત્યાં મારી સામે બેસીને વજન ઊંચકવાની કસરત કરી રહેલા મહાશયના મુખારવિંદ પરના હાવભાવ જોઇ, મને એક ગઝલ યાદ આવી ગઇ.

“નથી કોઇ પણ માર્ગદર્શક અમારો, નથી ક્યાંય પણ કોઇ મંઝિલ અમારી,
મુસીબત ઊઠાવી અમે મોજ ખાતર, અમારી અદાથી સફર કોણ કરશે. ”

- ‘શૂન્ય’ પાલનપુરી

        અને એમ પણ બને કે જ્યારે હું કસરત કરતો હોઉં ત્યારે બીજા કોઇને પણ આવા જ ભાવ પ્રગટે ! 

9 Comments »

  1. મને તો એવું જ લાગે

    Comment by Neela Kadakia — February 28, 2007 @ 10:28 pm

  2. એક આંગળી ચીંધવાથી ત્રણ આપણી તરફ વળે ખરું ને?

    Comment by Neela Kadakia — February 28, 2007 @ 10:29 pm

  3. Mallow…

    Cool! Its really cool….

    Trackback by Mallow — July 21, 2007 @ 2:48 pm

  4. આપનો આ પ્રયત્ન સદાય સફળ બનો,એવી અપેક્ષા!

    Comment by manvantpatel — November 26, 2007 @ 12:03 pm

  5. સુરેશભાઇ આટલુ વધુ લખવુ છે….
    માર્ગદર્શક કે મન્જઝિલ ધરતેી પર નથેી તો શુ થયુ ?
    મુશેીબતો હટેી જશે જો સફર તમારેી પ્રભુ તરફ હશે
    કસરત તો કરતા રહો જેીવને શુભ કર્યો ભરતા રહો

    Comment by DR. CHANDRAVADAN MISTRY — November 26, 2007 @ 12:44 pm

  6. નવા નવા પ્રયોગો, અથાક પ્રયત્નો અને શીખતાં રહેવાની સતત ધખના તમને સફતાનાં શીખરો સર કરાવીને જ ઝંપશે.

    જીવનમંત્ર

    -પૃથ્વી-

    ચડો, બસ ચડો, ગબડતા છતાંયે ચડો;
    લડો,બસ લડો,પરાજય છતાં ન પાછાં પડો;
    ફરો, બસ ફરો, નહીંતર ચડી જશે આફરો;
    હસો,બસ હસો, વિપત્તિ વરસે ને ભલેને હસો.

    -ન.પ્ર. બુચ.

    Comment by Jugalkishor — November 26, 2007 @ 7:37 pm

  7. From the beginning your blog was trash. But now it is great. I hope you gonna keep writing that way.

    Comment by 360dude1 — April 3, 2008 @ 5:49 am

  8. This story sounds convincingly! I agree with you in this case.

    Comment by Danny Tuppeny — April 6, 2008 @ 12:07 pm

  9. This post is inspiring, fresh and ultra awesome! You have a very progressive looks. Reading this blog is a great pleasure.

    Comment by JackBauer91 — April 9, 2008 @ 4:45 am

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment